મહાન વ્યક્તિઓની જન્મતિથિઓ
June 26, 2025•565 words
જાન્યુઆરી (January)
📅 1 જાન્યુઆરી, 1894 – જગદીશ ચંદ્ર બોઝ
📅 12 જાન્યુઆરી, 1863 – સ્વામી વિવેકાનંદ
📅 20 જાન્યુઆરી, 1900 – જનરલ કે.એમ. કરિયપ્પા
📅 23 જાન્યુઆરી, 1897 – સુભાષ ચંદ્ર બોઝ
📅 28 જાન્યુઆરી, 1865 – લાલા લજપતરાય
📅 13 જાન્યુઆરી, 1949 – રાકેશ શર્મા
📅 15 જાન્યુઆરી, 1929 – માર્ટિન લુથર કિંગ જુનિયર 🌍
⸻
ફેબ્રુઆરી (February)
📅 13 ફેબ્રુઆરી, 1879 – સરોજિની નાયડુ
📅 18 ફેબ્રુઆરી, 1486 – મહાપ્રભુ ચૈતન્ય
📅 18 ફેબ્રુઆરી, 1836 – રામકૃષ્ણ પરમહંસ
📅 29 ફેબ્રુઆરી, 1896 – મોરારજી દેસાઈ
📅 12 ફેબ્રુઆરી, 1809 – એબ્રાહમ લિંકન 🌍
📅 15 ફેબ્રુઆરી, 1820 – સુઝન બેથેની 🌍
⸻
માર્ચ (March)
📅 23 માર્ચ, 1910 – ડૉ. રામમનોહર લોહિયા
📅 14 માર્ચ, 1879 – અલ્બર્ટ આઇન્સ્ટાઇન 🌍
📅 30 માર્ચ, 1853 – વિન્સેંટ વાન ગોગ 🌍
⸻
એપ્રિલ (April)
📅 14 એપ્રિલ, 1563 – ગુરુ અર્જુન દેવજી
📅 14 એપ્રિલ, 1891 – ડૉ. ભીમરાવ આંબેડકર
📅 15 એપ્રિલ, 1469 – ગુરુ નાનક દેવજી
📅 15 એપ્રિલ, 1452 – લિયોનેર્ડો દા વિન્સિ 🌍
⸻
મે (May)
📅 2 મે, 1921 – સત્યજિત રાય
📅 5 મે, 1479 – ગુરુ અમરદાસ
📅 6 મે, 1861 – મોતીલાલ નેહરુ
📅 7 મે, 1861 – રવીન્દ્રનાથ ટાગોર
📅 9 મે, 1866 – ગોપાલકૃષ્ણ ગોખલે
📅 24 મે, 1907 – મહાદેવી વર્મા
📅 31 મે, 1539 – મહારાણા પ્રતાપ
📅 12 મે, 1820 – ફ્લોરેન્સ નાઇટિંગેલ 🌍
📅 29 મે, 1917 – જૉન એફ. કેનેડી 🌍
⸻
જૂન (June)
📅 26 જૂન, 1838 – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
📅 27 જૂન, 1880 – હેલેન કેલર 🌍
📅 30 જૂન, 1985 – માઇકલ ફ્લેપ્સ 🌍
⸻
જુલાઈ (July)
📅 23 જુલાઈ, 1856 – લોકમાન્ય તિલક
📅 29 જુલાઈ, 1904 – જે.આર.ડી. ટાટા
📅 31 જુલાઈ, 1880 – પ્રેમચંદ મુનશી
📅 10 જુલાઈ, 1856 – નિકોલા ટેસ્લા 🌍
📅 18 જુલાઈ, 1918 – નેલ્સન માંડેલા 🌍
⸻
ઓગસ્ટ (August)
📅 27 ઓગસ્ટ, 1910 – મધર ટેરેસા
📅 29 ઓગસ્ટ, 1905 – ધ્યાનચંદ
⸻
સપ્ટેમ્બર (September)
📅 4 સપ્ટેમ્બર, 1825 – દાદાભાઈ નવરોજી
📅 5 સપ્ટેમ્બર, 1888 – ડૉ. રાધાકૃષ્ણન
📅 10 સપ્ટેમ્બર, 1887 – ગોવિંદ વલ્લભ પંત
📅 11 સપ્ટેમ્બર, 1895 – વિનોબા ભાવે
📅 15 સપ્ટેમ્બર, 1861 – એમ. વિશ્વેશ્વરય્યા
📅 15 સપ્ટેમ્બર, 1876 – શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય
📅 26 સપ્ટેમ્બર, 1820 – ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
📅 27 સપ્ટેમ્બર, 1907 – ભગતસિંહ
⸻
ઑક્ટોબર (October)
📅 1 ઑક્ટોબર, 1847 – ડૉ. એવી બેસન્ટ
📅 2 ઑક્ટોબર, 1869 – મહાત્મા ગાંધીજી
📅 11 ઑક્ટોબર, 1902 – જયપ્રકાશ નારાયણ
📅 19 ઑક્ટોબર, 1920 – પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે (પૂ. દાદા)
📅 22 ઑક્ટોબર, 1873 – સ્વામી રામતીર્થ
📅 30 ઑક્ટોબર, 1909 – ડૉ. હોમી ભાભા
📅 31 ઑક્ટોબર, 1875 – સરદાર વલ્લભભાઈ પટેલ
📅 31 ઑક્ટોબર, 1889 – આચાર્ય નરેન્દ્ર દેવ
⸻
નવેમ્બર (November)
📅 4 નવેમ્બર, 1845 – વાસુદેવ બળવંત ફડકે
📅 4 નવેમ્બર, 1889 – જમનાલાલ બજાજ
📅 4 નવેમ્બર, 1939 – શકુન્તલાદેવી
📅 5 નવેમ્બર, 1870 – દેશબંધુ ચિતરંજનદાસ
📅 7 નવેમ્બર, 1858 – બિપિનચંદ્ર પાલ
📅 13 નવેમ્બર, 1780 – મહારાણા રણજિતસિંહ
📅 19 નવેમ્બર, 1917 – શ્રીમતી ઇંદિરા ગાંધી
📅 23 નવેમ્બર, 1926 – શ્રી સત્યસાઈ બાબા
📅 30 નવેમ્બર, 1858 – જગદીશચંદ્ર બોઝ
⸻
ડિસેમ્બર (December)
📅 3 ડિસેમ્બર, 1884 – ડૉ. રાજેન્દ્રપ્રસાદ
📅 7 ડિસેમ્બર, 1879 – ચક્રવર્તી રાજગોપાલાચારી
📅 9 ડિસેમ્બર, 1484 – મહાકવિ સૂરદાસ
📅 11 ડિસેમ્બર, 1931 – ઓશો રજનીશ (રાજેન્દ્રકુમાર જૈન)
📅 22 ડિસેમ્બર, 1887 – રામાનુજમ
📅 25 ડિસેમ્બર, 1861 – મદનમોહન માલવીય
📅 27 ડિસેમ્બર, 1869 – ઠક્કર બાપા