કેટલાંક અંગ્રેજી શબ્દોનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર
June 28, 2025•86 words
Technology – ટેકનોલોજી – પ્રૌદ્યોગિકી
Internet – ઈન્ટરનેટ – આંતરજાળ
E-mail – ઈ-મેઈલ – વિદ્યુતીય પત્ર
Software – સોફ્ટવેર – મૃદુ ઉપકરણ
Button – બટન – બોરિયું
Click – ક્લિક – ડચકારો, ઠેસી
Website – વેબસાઈટ – જાળદૃશ્ય
Upload – અપલોડ – ઊર્ધ્વભારણ
Download – ડાઉનલોડ – અધ:ભારણ
Mobile Phone – મોબાઈલ ફોન – ચલનશીલ દૂરસંચાર યંત્ર
Engineer – એન્જીનીયર – અભિયંતા
Senior Engineer – સિનિઅર એન્જિનિયર – વરિષ્ઠ અભિયંતા
Junior Engineer – જુનિયર એન્જિનિયર – કનિષ્ઠ અભિયંતા
Mechanical Engineering – મિકેનિકલ એન્જીનિયરીંગ – યાંત્રિકી અભિયાંત્રિકી