Note: The Listed platform will permanently shut down December 31, 2026. Your data published on Listed will still be available in your personal Standard Notes account. Learn more

ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો

ગુજરાતમાં પ્રથમ શરૂઆત અંગ્રેજીશાસન
ની :૧૮૧૮
*ગુજરાતનો પ્રથમ
અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨
*અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩
*કન્યા શાળા _ગુજરાત વર્નાક્યુલર
સોસાયટી સ્થાપિત ,મગનભાઈ કરમચંદ
કન્યાશાળા- ૧૮૪૯
*કોગ્રેસ અધિવેશન
(ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨
*કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ
-૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭
*ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ
સમાચાર
-મુંબઈથી -૧૮૨૨ વરતમાન-
અમદાવાદ થી -૧૮૪૯
*રેડીઓ સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯
*કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪
*કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭
*કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨
*યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧
*ગુજરાતી શાળા _૧૮૨૬
*ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ
(ગુ.વ .સોસા .)૧૮૫૦
*છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨
*પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩
*સ્ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭
*ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫
*પુસ્તકાલય-સુરત -૧૯૬૩
*પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩
*નવલકથા(એતિહાસિ
ક )કરન્ઘેલાનંદશંકર-૧૮૬૬
*ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨
*કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯
એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત
યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯
આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮
*મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭
*ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮
*ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭
*રિફાયનરી-કોયલી -૧૯૬૭
*શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩
*સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪
*નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪
*મોગલ શાસન – ૧૫૭૩

  • મુસલમાની શાસન – ૧૩૦૪
  • છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪
  • અંગ્રેજ વેપાર – ૧૬૧૩
  • અંગ્રેજી શાસન – ૧૮૧૮
  • ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨
  • પુસ્તકાલય – સુરત ૧૮૨૪
  • ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬
  • છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩
  • નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪
  • ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮
  • છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨
  • અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬
  • કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯
  • ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯
  • નાટક – લક્ષ્મી ૧૮૫૧
  • કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩
  • ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪
  • સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪
  • રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫
  • ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭
  • કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦
  • નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮
  • કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯
  • ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩
  • મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪
  • રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨
  • સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪
  • ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭
  • કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨
  • દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫
  • સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫
  • ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦
  • સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨
  • વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫
  • શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭
  • રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧
  • લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭
  • ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨
  • કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭
  • મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧
  • કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭
  • યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯
  • ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫
  • ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯
  • ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦
  • સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦
  • ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦
  • સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧
  • ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨
  • પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩
  • વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪
  • તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫
  • ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭
  • ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭
  • નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮
  • કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨
  • મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪
  • દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫
  • સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪
  • મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪
  • ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮

You'll only receive email when they publish something new.

More from આર્ટિકલ લોન્જ - Vibes Gujarati
All posts